વિસાવદર માંગૌવચરના પ્રશ્નને લઈને માલધારીઓ પોતાના માલઢોર સાથે મામલતદાર તેમજ ડીડીઓઓફિસે રજુવાત કરવા પહોંચ્યા - At This Time

વિસાવદર માંગૌવચરના પ્રશ્નને લઈને માલધારીઓ પોતાના માલઢોર સાથે મામલતદાર તેમજ ડીડીઓઓફિસે રજુવાત કરવા પહોંચ્યા


વિસાવદર માંગૌવચરના પ્રશ્નને લઈને માલધારીઓ પોતાના માલઢોર સાથે મામલતદાર તેમજ ડીડીઓઓફિસે રજુવાત કરવા પહોંચ્યા વિસાવદરમા ગૌવચર ના પ્રશ્નને લઈને માલધારીઓ પોતાના માલઢોરલઈને મામલતદાર તેમજ ટીડીઓ ઓફિસે પહોંચ્યા વાતકરવામાં આવેતો
વિસાવદર માં લેન્ડગ્રેબીગ થયું તેજમીનમાં તંત્રની મીઠીનજર હેઠળ ખેડૂત દ્વારા વાવેતર થયું વિસાવદર ની સર્વ નમ્બર 280ની જમીન ગૌવચર ની જમીન હોય અને ખેડૂત દ્વારા તે તે જમીન પચાવીપાડીને વાવેતર કરતા હોય તેવીજાણ વિસાવદર ના જાગૃત નાગરિક જયેશ દેવમુરારી ને થતાવિસાવદર મામલતદાર ને તારીખ 29/01/2021ના રોજ અરજી કરેલત્યાર બાદ માલધારી ઓ દ્વારાપણ પોતાનાપશુધન લઈને વિસાવદર મામલતદાર ઓફિસ નો ધેરવ કરેલ ત્યારે વિસાવદર વહીવટી તંત્રના અધિકારી દ્વારા તપાસ ચાલુછે નું નાટક કરીને તારીખ 03/07/2023ના રોજ ખેડૂત ઉપર લેન્ડ ગ્રેબીગ નો ગુનોદાખલ કરાવેલ અને પોલીસ દ્વારા ખેડૂત ની ધરપકડ કરીને જેલહવાલેકરેલ જે ખેડૂત જામીન ઉપર છૂટીગયેલ ત્યારે વિસાવદર વહીવટી તંત્રદ્વારા ગૌવચર ની જમીનસરકાર હસ્તક લીધેલ નહીંઅને સરકારી ગ્રાન્ટ તારફેન્સીંગ કરવા માટેઆવેલતેમછતાતારફેન્સીંગ કરેલ નહીં અને ખાલી હદનિશાનનાખીને સઁતોસમાની લીધેલ ત્યાર પછી જયેશદેવમુરારી દ્વારા અવાર નવાર મૌખિક તેમજ લેખિત રજુવાત કરેલ કે સર્વનમ્બર 280ની ગૌવચર જમીન ઉપર ખેડૂતદ્વારાવહીવટી તંત્રએ નાખેલ હદનિશાનકાઢીને વાવેતર કરેલ છે તેમછતા વહીવટી તંત્રદ્વારા કોઈપણ કામગીરી કરેલ નહીં ત્યારે સવાલ એછેકે સુ વિસાવદર ના વહીવટી તંત્રને ગૌવચર જમીન છૂટીકરાવવા માંરસનથીકે પછીવહીવટી તંત્ર માં નાના કર્મચારી થી માંડીને ઉચ્ચ અધિકારી દ્વારા સેટિંગડોટકોમ છે કેપછી જિલ્લા ના ઉચ્ચરાજકીય વ્યક્તિઓ વિસાવદર માં ગૌવચર જમીનછુટ્ટીકરાવવામાં અધિકારી ને આડખીલ રૂપછે હવે જોવાનું એરહ્યુંકે સર્વનમ્બર 280ની વિવાદિત ગૌવચર જમીનવહીવટી તંત્રપોતાની હસ્તક લેશેકે પછીસેટીંગડોટકોમકરશે ત્યારે વિસાવદર ઇન્ચાર્જ મામલતદારપારગી દ્વારામાલધારી ઓનીરજુવાત સાંભળેલીઅને યોગ્ય કરવાની ખાત્રીઆપેલ પરંતુ ટીડીઓ બી એમ જોશી દ્વારા માલધારીઓની રજુવાત પણ સાંભળવામાં આવેલ નહીં ત્યારે માલધારીઓ દ્વારાપણ જ્યાંસુધી ગૌવચરપ્રશ્નનો નિરાકરણ નહીંઆવે ત્યાંસુધી પોતાના માલઢોરલઈને ધરેનહીં જાયતેવું માલધારીઓ દ્વારા મીડિયા ને જણાવેલછે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.