પશુડા ગ્રામ પંચાયત અલગ થયા પછી વહીવટી તંત્ર દ્વારા ઓર્માયું વર્તન રાખવામાં આવે છે તેમ કોગ્રેસના નેતા વી કે હુંબલે પત્ર દ્વારા જણાવ્યો - At This Time

પશુડા ગ્રામ પંચાયત અલગ થયા પછી વહીવટી તંત્ર દ્વારા ઓર્માયું વર્તન રાખવામાં આવે છે તેમ કોગ્રેસના નેતા વી કે હુંબલે પત્ર દ્વારા જણાવ્યો


*પશુડા ગ્રામ પંચાયત અલગ બાદ વહીવટી તંત્ર દ્વારા ઓર્માયું વર્તન રાખવામાં આવે છે તેમ કોગ્રેસના નેતા વી કે હુંબલે પત્ર દ્વારા જણાવ્યો*

• પશડુા ગ્રામ પંચાયત અલગ થયા પછી વહીવટી તત્રં દ્વારા સતત ઓરમાયુ વર્તન રાખવામાં આવેછે.
• ૩ વર્ષ થી અલગ ગ્રામ પંચાયત થયા પછી પણ નથી આઈ.ડી. કોડ મળ્યો, નથી નાણાપંચના કામો થતા
અને કોઈ પણ વીકાસના કામો ના થતા સરપચં અને ઉપ સરપચં બન્નેજણાએ રાજીનામાં આપી દીધેલ
છે અનેવહીવટી તત્રં હજુપણ ઉપેક્ષા કરશેતો પંચાયત ના તમામ સદસ્યો રાજીનામાં આપી દે તેવું
નિર્માણ થયેલ છે
• આ ગ્રામ પચં ાયતનેધારાસભ્ય કે સાસંદ તરફથી એક પણ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ નથી
અનેતાલકુા/જીલ્લા પચં ાયતની ઘોર બેદરકારીના કારણેપશડુા ગામનો વવકાસ રૂંધાઇ ગયેલ છે
અંજાર તાલકુાની ભીમાસર જૂથ ગ્રામ પંચાયત માંથી પશુડાગ્રામ પંચાયત ૩ વર્ષ જેટલા પહેલા
અલગ ગ્રામ પ ંચાયત બનેલ છે પરંતુ પશુડા ગ્રામ પચં ાયત અલગ બન્યા પછી સરકાર તેમજ વહીવટી તત્રં
આ ગામથી ઓરમાયું વર્તન રાખવામાં આવેલ છે. ૩ વર્ષ થયી ગયેલ હોર્ા છતાં આજ દિવસ સુધી ગ્રામ પચં ાયતનુંમકાન
પણ બનેલ નથી. તેમજ ૩ વર્ષમાં એક પણ વિકાસનું કામ થયેલ નથી. આ ગામને ધારાસભ્ય કે સાંસદ સભ્ય ની
ગ્રાન્ટ પણ મળેલ નથી. ત્યારે નવી ગ્રામ પ ંચાયત બન્યા પછી ગ્રામજનો ખબુ હાલાકી ભોગવી રહલે છે.
પશુડાગ્રામ પંચાયતને ૩ વર્ષ થયી ગયા પછી નાણા પંચની ગ્રાન્ટ ખાતામાં જમા થયેલ હોવા
છતાં કોઈ કામગીરી થયી શક્તિ નથી. કારણ કે આ ગ્રામ ગ્રામપંચાયતને નાણાપંચ માટે જે કોડ મળવો જોઈએ તે
પણ મળેલ નથી. તેની આઈ.ડી. ના હોવાને કારણે કોઈ કામગીરી પણ થયી શક્તિ નથી. આ બાબતે જીલ્લા પંચાયત ના પૂર્વ વિપક્ષ નેતા વી કે હુંબલ અવારનવાર
જીલ્લા જિલ્લાપંચાયત જઈ રજૂઆત પણ કરેલ છે ત્યારે જીલ્લા
પંચાયત એક જ જવાબ હોય છે અમે આ પ્રોસીજર ઉપલા લેવલે ગાંધીનગર અને દિલ્હી સઘી મોકલાર્ેલ છે.
તેની આઈ.ડી. આવી જશે ત્યારે જ આ ખાતાનું લેર્ડિેર્ડ કરી શકાશે. પરંતુ૩ ર્ર્વ થયી ગયેલ હોર્ા છતાં
જીલ્લા પ ંચાયત એ કોઈ િરકાર લીધેલ નથી. કચ્છની આર્ી અનેક પ ંચાયતો નાણાપ ંચની કામગીરી કરી શક્તત
નથી અને ખાતામાં ગ્રાન્ટ પડી રહેલ હોર્ા છતાં કામગીરી થતી નથી. જે ખબુ જ ગભં ીર બાબત છે. અનેપશડુ ા
ગ્રામજનોમાં ખબુ રોષ પણ છે.
બીજી નવાઈ ની વાત એ છે પશુડા ગ્રામ પંચાયત ને વી.સી.ઈ. આઈ.ડી. અને ઈ-ગ્રામસ સેન્ટર
પણ મળેલ નથી જેના કારણે ગ્રામજનોને ૨૫ કી.મી. દુર અંજાર જાય ત્યારે તેમને અવાક કે જાવક ના જાતિ ના દાખલા કે
બીજી કામગીરી થાય છે જેની પણ જીલ્લા પચં ાયતમાં તપાસ કરતા એવું જ રટણ કરે છે કે અમોએ ઉપર
મોકલાવેલ છે પરંતુઆ આઈ.ડી. તો જ મળેજો ગ્રામ પંચાયતનું પોતાનું મકાન હોય તો , પરંતુ આજ દિવસ સુધી ગ્રામ ગ્રામપંચાયત ને મકાન નથી મળયું તો તેની જવાબ દાબિારી કોની ?
તેવું પત્ર દ્વારા પૂર્વ વિપક્ષના નેતા વીકે હુંબલ એ જણાવ્યો હતો.

રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.