ખારવાવાડ વિસ્તારમાં પોલીસે અષાઢીબીજની પુર્વ રાત્રીએ કર્યું નાઈટ પેટ્રોલીંગ-ફફ્લેગમાર્ચ - At This Time

ખારવાવાડ વિસ્તારમાં પોલીસે અષાઢીબીજની પુર્વ રાત્રીએ કર્યું નાઈટ પેટ્રોલીંગ-ફફ્લેગમાર્ચ


પોરબંદરમાં અષાઢીબીજની પુર્વ રાત્રીએ જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા સહિત ઉચ્ચ અધિકારીઓએ ખારવાવાડ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગની સાથોસાથ સમાજના અગ્રણીઓ સાથે ચર્ચાઓ પણ કરી હતી. તથા જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.