જેસર પોલીસ સ્ટેેશન ખાતે ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલો કુુલ ૨૩,૨૦૦/- મળી કુુલ કિ.રૂ. ૫૨,૦૧,૨૦૦/- નો મુદુામાલ ઝડપી પાડતી જેસર પોલીસ ટીમ - At This Time

જેસર પોલીસ સ્ટેેશન ખાતે ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલો કુુલ ૨૩,૨૦૦/- મળી કુુલ કિ.રૂ. ૫૨,૦૧,૨૦૦/- નો મુદુામાલ ઝડપી પાડતી જેસર પોલીસ ટીમ


જેસર પોલીસ સ્ટેેશન ખાતે
ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલો કુુલ ૨૩,૨૦૦/- મળી કુુલ કિ.રૂ. ૫૨,૦૧,૨૦૦/- નો મુદુામાલ ઝડપી પાડતી જેસર પોલીસ ટીમ

ભાવનગર રેેન્જ પોલીસ મહાનરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબે તથા ભાવનગર જીલ્લાના પોલીસ

અનિક્ષક ડો.શ્રી હર્ષદ પટેેલ સાહેબે નાઓએ દારૂ જુુગારની પ્રવૃતૃી નેેસ્ત નાબુદુ કરવા સખત સુચુના આપવામા આવેેલ હોય જે અનુસુંિંાનેે નાયબ પોલીસ અનિક્ષક શ્રી નમહહર બાહરયા સાહેબેના સીિા માગષદર્નષ હેઠેળ જેસર પો.સ્ટેે.ના પો. સબ ઈન્સ. શ્રી એચ.બી.મુસુાર સા. જેસર પોલીસ સ્ટાફના માણસો સાથેે રાત્રીના પેેટ્રોલીંગમા નકળેેલ હતા તેે દરમ્યાન ખુટુવડા પો.સ્ટેે.ના પો.સબ.ઇન્સ. બી.એ..ચુડુાસમા સાહેબેનેે ખાનગી રાહે ેહકીકત મળેેલ કેે, પ્રોહીબીર્નનો મોટો જથ્થો ભરેેલ એક સફેેદ ટેેન્કર આવતુ ુહોય જે ખુટુવડા જેસર તથા વંડંા પો.સ્ટેે. નવસ્તારના ડંુુંગરાળ નવસ્તારમા કાચા રસ્તેે કોઇ જગ્યાએ કંંટીંગ કરવાની ચોકકસ બાતમી હહકકત મળેેલ હોય.” જે બાબતેે ટેેલીફોનથી જાણ કરતા જેસર પો.સ્ટેે.ના પો.સબ.ઇન્સ. તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા બાતમીવાળી જગ્યાએ નીચેે રેેઇડ કરતા નીચેે મુજુબનો ભારતીય બનાવટનો નવદેેર્ી દારૂની કંંપની સીલપેેક નાની મોટો બોટલો ૨૩,૨૦૦/- તથા એક ટેેન્કર તથા એક મોટરસાકયલ મળી કુુલ હક.રૂ. ૫૨,૦૧,૨૦૦/-નો મુદુામાલ ર્ોિી કાઢી કાયદેેસરની કાયષવાહી કરવામા આવેેલ છેે. આરોપીઓ –
(૧) નર્વરાજ ઉફેે મુનુ્નો રામભાઇ નવછીયા રહે.ેરબારીકા નાસી જનાર
(૨) સુરેુેર્ભાઇ ભીખુભુાઇ જેબલીયા રહે.ેમોટી વડાળ નાસી જનાર
(૩) સફેેદ કલરના ટેેન્કર નંબંર GJ-12- BV-2056 નો ચાલક નાસી જનાર
કબ્જજે કરેેલ મુદુામાલ
(૧) મેેકડોલ્સ નંબંર ૦૧ ડીલક્ષ વ્હહસ્કી ૧૮૦ ML સીલપેેક બોટલ નંગં ૨૧૦૭૨/- હક.રૂ.૨૧,૦૭,૨૦૦/-
(૨) ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY ૭૫૦ ML સીલપેેક બોટલ નંગં ૨૧૪૮/- હક.રૂ.
૧૦,૭૪,૦૦૦
(૩) એક સફેેદ કલરનુ ુરજી નંબંર GJ-01-EN-9741 નું ંટેેન્કર હક.રૂ. ૨૦,૦૦૦૦૦/-
(૪) એક મોટરસાયકલ રજી નં.ં GJ-01-EN-9741 નં ંહક.રૂ. ૨૦,૦૦૦/-
મળી કુુલ મુદુામાલ હકમંતં રૂ. ૫૨,૦૧,૨૦૦/- મળી આવેેલ.

કામગીરી કરનાર ટીમ –
જેસર પોલીસ સ્ટેેર્નના પોલીસ સબ ઇન્સ્પેેકટર શ્રી એચ.બી.મુસુાર ખુટુવડા પોલીસ સબ ઇન્સ્પેેકટર
બી.એ.ચુડુાસમા તથા એ.એસ.આઇ. એચ.પી.સરવૈૈયા તથા હેડે.કોન્સ. બી.જે.મોરી તથા કેે.એમ.લાિવા પો.કોન્સ
નવજયભાઇ મકવાણા તથા જીવનભાઇ ભંમંર તથા સંદંીપકુુમાર ઝંઝંવાડીયા તથા પો.કોન્સ. નરેેન્રનસહિં રાઠોડ તથા
નવરમદેેવનસહિં તથા મહીપાલનસહિં નવ. સ્ટાફના માણસો જોડાયા હતાં

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.