જગન્નાથ રથયાત્રાનો તહેવાર ઘેલાં સોમનાથ મહાદેવ ખાતે ઢોલના તાલ અને આતિશબજી સાથે ઉજવાયો - At This Time

જગન્નાથ રથયાત્રાનો તહેવાર ઘેલાં સોમનાથ મહાદેવ ખાતે ઢોલના તાલ અને આતિશબજી સાથે ઉજવાયો


ઘેલાં સોમનાથ મહાદેવ નું માતમ એટલું જ અનન્ય છે જેટલું વેરાવળ સોમનાથ મહાદેવનું છે હિન્દુ ધર્મના વાર તહેવાર નિમિત્તે ઘેલાં સોમનાથ ખાતે વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે શ્રાવણ માસ નિમિત્તે ઘેલાં સોમનાથ મહાદેવ ના દર્શન કરવા લાખો ભાવિકો ઉમટી પડતાં હોય છે તેમજ અષાઢી બીજના પાવન અવસર પર ઘેલાં સોમનાથ દાદા ના મંદિર ખાતે ધ્વજારોહણ કરવામા આવ્યું ભગવાન જગન્નાથ યાત્રા નું મહાપર્વ સોમનાથ ખાતે ઉજવાયું હતું ઘ્વજારોહણ સમયે શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવાં ઉમટી પડયા હતાં અને ઢોલના તાલ અને આતિશબાજી સાથે ઘ્વજારોહણ ઉત્સવ ઉજવ્યો હતો અને લોકોમાં આનંદ ની લહેર ઉઠી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.