બોડેલી ખાતે ત્રીજી જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી નીકળી રથયાત્રા બોડેલી જલારામ મંદિરથી શરૂ થઈ રથયાત્રામા કોમી એકતા ના દર્શન થયા
બોડેલી ખાતે ત્રીજી જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી નીકળી રથયાત્રા બોડેલી જલારામ મંદિરથી શરૂ થઈ, ઢોકલીયા અને અલીપુરા નગરમાં ફરીને ખોડીયાર માતાના મંદિરે પૂર્ણાહુતિ કરશે રથયાત્રામા કોમી એકતા ના દર્શન થયા રથયાત્રામા જોડાયેલા ભાવિક ભક્તોને બોડેલી ઢોકલીયા મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ દ્વારા બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓને મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણીની અને નાસ્તાની વ્યવસ્થા કરી હતી ત્યારે બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથની યાત્રા નું સ્વાગત કરવામાં આવે છે અને ઠંડા પીણા અને પ્રસાદી રૂપે નાસ્તાનું આયોજન કરવામાં આવે છે અને રથયાત્રાના માર્ગમાં ભક્તોને નાસ્તા, પાણી, છાસનું વિતરણ કરવામાં આવ્યું રથયાત્રામાં વિવિધ સમાજ દ્વારા ટેબ્લો રજૂ કરાયા જય રણછોડ માખણ ચોરના નારા સાથે સમગ્ર બોડેલી ગુંજી ઉઠ્યું
અલ્લારખા પઠાણ નસવાડીવાલા
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.