ઓડદરની ગૌશાળાની , પાલિકા પ્રમુખે લીધી મુલાકાત - At This Time

ઓડદરની ગૌશાળાની , પાલિકા પ્રમુખે લીધી મુલાકાત


પોરબંદર નજીકના ઓડદર ગામે આવેલી નગરપાલિકા સંચાલિત ગૌશાળાની નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, કારોબારી સમિતિના ચેરમેન દિલીપભાઈ ઓડેદરા, હેલ્થ ઇન્સપેકટર જગદીશભાઇ ઢાંકી, પર્યાવરણ પ્રેમી દીપેનભાઈ વગેરેએ મુલાકાત લીધી હતી અને ગૌધનની સુવિધા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે આયોજન હાથ ધર્યુ હતુ તથા ત્યાના સ્થાનિક કર્મચારીઓને જરૂરી સૂચના પણ આપી હતી ત્યારબાદ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.