પૂર્વ CM આનંદીબેન વિજાપુર ના ખરોડ ગામ ની ઓચિંતી મુલાકાત લીધી - At This Time

પૂર્વ CM આનંદીબેન વિજાપુર ના ખરોડ ગામ ની ઓચિંતી મુલાકાત લીધી


મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકામાં આવેલાં ગામ ખરોડ તારીખ 6 /7 /24 ના શનિવારના રોજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમના માદરે વતન ખરોડ ગામની ઓચિંતી મુલાકાત લીધી તેમાં નવનિર્માણ પામેલ રામજી મંદિરની મુલાકાત લીધી મંદિર ના ટ્રસ્ટ જોડે વાર્તાલાપ કર્યો પછી ખરોડ સામુહિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ ની મુલાકાત લીધી હોસ્પિટલ ના સ્ટાફ જોડ વાર્તાલાપ કર્યો નવા મકાન જલ્દી બનીજાય એના પ્રયત્નો કરવા સૂચન કરવામાં આવું સાથે અને તેમની પુત્રી અનારબેન પટેલ ને હોસ્પિટલમાં સારવાર માટે કેવી દવોઓ વપરાય શકાય તેમ સ્ટાફ સાથે મળીને દરેક રૂમ ની તપાસ કરી રહ્યા છે ત્યારે તકલીફ કેવી રીતે દૂર કરવી તેનું ધ્યાન દોર્યું હતું ગામજનો ની મુલાકાત લીધી હતી અને ડોક્ટર હાજર રહેતા નથી તેવી ગામ લોકો ને વાત કરી હતી અને પૂર્વ CM ને આરોગ્ય મંત્રી ને વાત કરી છે અને વિજાપુર ના ધારાસભ્ય ને વાત કરી છે રિપોર્ટર મુકેશભાઇ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.