શ્રી નારી સેવા ચે. ટ્રસ્ટ-જસદણ દ્વારા ત્રિવેણી સંગમ કાર્યક્રમ-2024 યોજાયો - At This Time

શ્રી નારી સેવા ચે. ટ્રસ્ટ-જસદણ દ્વારા ત્રિવેણી સંગમ કાર્યક્રમ-2024 યોજાયો


જેમાં વિવિધ સ્પર્ધાઓમા વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ-વિતરણ સ્ત્રી આત્મ-નિર્ભર યોજના હેઠળના બહેનોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ
અને બાળકો દ્વારા પ્લાષ્ટિક હટાવો, પર્યાવરણ બચાવો વિષય હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત શ્રી નારી સેવા ચે. ટ્રસ્ટ દ્વારા ગત વર્ષે લેવાયેલ વિવિધ સ્પર્ધાઓના વીજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરાયા હતા. તેમજ સ્ત્રી આત્મનિર્ભર યોજના અંતર્ગત જે બહેનોએ સીવણ અને બ્યુટીપાર્લર કોર્સની તાલીમ લીધેલ હતી, તેઓને પ્રમાણપત્ર અપાયેલ તેમજ સિદ્ધપુરા સાક્ષી, તોગડિયાઓમ શ્રી તક્ષશિલા વિદ્યા મંદિર, ચોલેરા નિયતિ, દેસાણી દ્રષ્ટિ સેંટ આલ્ફ્રેઞ્ઝો સ્કૂલ, રાઠોડ જાન્વી હૂડકો પ્રાથમિક શાળાના પરમાર રીયા વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક હટાવો, પર્યાવરણ બચાવો. વિષય પર પોતાના વિચારો રજૂ કરવામાં આવેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.