છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરી કચેરીમાં ચાલતા વિવિધ વિભાગની ચાર કચેરીઓને જીલ્લા કલેક્ટર અનીલ ધામેલીયા ની સૂચનાથી સીલ કરાઈ
છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરી કચેરીમાં ચાલતા વિવિધ વિભાગની ચાર કચેરીઓને જીલ્લા કલેક્ટર અનીલ ધામેલીયા ની સૂચનાથી સીલ કરાઈ
છોટાઉદેપુર જીલ્લા મથક ખાતે આવેલ જિલ્લા સેવા સદનમાં આવેલ વિવિધ વિભાગની ચાર કચેરી (૧) C.I. D. INJELIGENT (૨)હોમગાર્ડ કમાન્ડર (૩) વોટર સેડ (૪) લોકલ ઓડીટ ફંડ આમ ચાર જેટલી કચેરીઓને જીલ્લા કલેક્ટર દ્વારા તારીખ 15 મી જુન 2024 સુધીમાં કચેરી અન્ય જગ્યાએ ખસેડી તેની જાણ કલેક્ટર કચેરી ને કરવા હુકમ કરવામાં આવેલ હતો તેમ છતાં કચેરીના અધિકારીઓ કલેકટર ના હુકમનો અનાદર કરી કચેરી ખાલી ન કરતા તારીખ પાંચમી જુલાઈ 2024 ના રોજ જિલ્લા કલેકટર કચેરી દ્વારા ચાર જેટલી કચેરીઓને સીલ મારવામાં આવ્યા હતા તેણે લઇ સરકારી બાબુઓમાં કલેકટર કચેરી દ્વારા કચેરીઓ સીલ કરવામાં આવતા કલેક્ટર ના હુકમનો અનાદર કરતા સરકારી બાબુઓમાં સોપો પડી ગયો હતો
અલ્લારખા પઠાણ નસવાડીવાલા
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.