સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા ની પત્રકાર એકતા પરિષદ આજરોજ યોજાઈ ગઈ જેમાં સર્વાનુ મતે પ્રમુખ તરીકે અશ્વિનભાઈ ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવી - At This Time

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા ની પત્રકાર એકતા પરિષદ આજરોજ યોજાઈ ગઈ જેમાં સર્વાનુ મતે પ્રમુખ તરીકે અશ્વિનભાઈ ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવી


*સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા ની પત્રકાર એકતા પરિષદ આજરોજ યોજાઈ ગઈ જેમાં સર્વાનુ મતે પ્રમુખ તરીકે અશ્વિનભાઈ ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવી*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

ગુજરાત પત્રકાર એકતા પરિષદ ની એક બેઠક આજે તલોદ નગર પાલિકા હોલ ખાતે મળી હતી જેમાં ગૂજરાત પત્રકાર એકતા પરિષદ ના સભ્યોની એક બેઠક જીતુભાઈ ત્રિવેદી ના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં તલોદ ના સંદેશ ના પીઢ પત્રકાર અશ્વિન ભાઈ ઉપાધ્યાય ની પ્રમુખ તરિકે ઉપપ્રમુખ તરીકે અર્જુન સિંહ પરમાર , કલ્પેશ ભાઇ જોષી મહામંત્રી તરીકે રાકેશ ભાઈ શાહ, મંત્રી તરીકે તુષાર ભાઈ જોષી, કમલેશ ભાઈ પટેલ ખજાનચી તરિકે અલ્પેશ ભાઈ પંચાલ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી સવૉનુમતે થયેલ હોદ્દેદારો ની નિમણૂક ને પ્રાંતિજ તલોદ ના લોક લાડીલા ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર, સાબરકાંઠા અરવલ્લી ના સાંસદ શોભના બેન બારૈયા,સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પ્રમૂખ ભારતી બેન પટેલ,તલોદ તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશ ભાઇ પટેલ, તલોદ માર્કેટ યાર્ડ ના ચેરમેન સંજય ભાઈ પટેલ, તલોદ નાગરીક બેંકના ચેરમેન પ્રવીણ ભાઇ પટેલ, નગરપાલીકા ના પૂર્વ પ્રમુખ પ્રકાશ સિંહ ઝાલા ,પૂર્વ ઉપપ્રમુખ ઋતુંલ પટેલ, સંગિની ફોરમ તલોદ ના ચેરમેન દીપા બેન કુવાડીયા સહિત ના આગેવાનો એ આ પત્રકાર ટીમને આવકારી અભીનંદન પાઠવ્યા હતાં.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.