માળીયા હાટીના માં તા.7/7/24 ના લાઈટનો કાપ નથીકાલે - At This Time

માળીયા હાટીના માં તા.7/7/24 ના લાઈટનો કાપ નથીકાલે


માળીયા હાટીના pgvcl દ્વારા આવતી કાલે રવિવારે માળીયા હાટીના માં બે વિસ્તારમાં જસાપરા માં અને ખંભાળિયા માં pgvcl દ્વારા રીપેરીંગ કામકાજ હોય ને જેને લઈ લાઈટ છે

બાકી અન્ય વિસ્તાર માં રાબેતા મુજબ વિજપ્રવાહ ચાલુ રહેશે જેની માળીયા હાટીના શહેરની જનતા એ નોંધ લેવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.