મામરોલીમાં બેસણામાં નવી પહેલ કરવામા આવી : વૃક્ષોનું વિતરણ કર્યું - At This Time

મામરોલીમાં બેસણામાં નવી પહેલ કરવામા આવી : વૃક્ષોનું વિતરણ કર્યું


પ્રાંતિજના મામરોલી ગામમાં પટેલ પરિવારના પુત્રનું આવસાન થતાં બેસણામાં નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો અને વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે. મામરોલી ગામે રહેતા પરિવારના વેદ ભરતા પટેલનું મૃત્યુ થતાં ભેંસણામાં આવતા લોકો માટે એક-એક વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું.અન્ય સમાજના લોકોને પ્રેરણારૂપ પહેલા પટેલ પરિવારે બેસણામાં કરી છે.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.