હાથરસ અકસ્માતના ડરામણા VIDEOS:રસ્તા ઉપર વેરવિખેર મૃતદેહો, પ્રિયજનોની શોધમાં રડતા લોકો; 150 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ - At This Time

હાથરસ અકસ્માતના ડરામણા VIDEOS:રસ્તા ઉપર વેરવિખેર મૃતદેહો, પ્રિયજનોની શોધમાં રડતા લોકો; 150 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ


ઉત્તરપ્રદેશના હાથરસમાં નારાયણ સાકર હરિ ભોલે બાબાના સત્સંગ દરમિયાન મંગળવારે નાસભાગમાં 122 લોકોનાં મોત થયાં હતાં, જેમાં મોટા ભાગનાં બાળકો અને મહિલા હતાં. એમાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. હાથરસથી 47 કિલોમીટર દૂર આવેલા ફૂલરાઈ ગામમાં સત્સંગ ચાલી રહ્યો હતો. એમાં 20 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ ઘાયલોને ટેમ્પો અને બસમાં હાથરસની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે, તેથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.