બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા નવા અમલમાં આવેલા કાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી - At This Time

બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા નવા અમલમાં આવેલા કાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી


બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરસ્વતી હાઈસ્કુલ જોરાપુરા ખાતે નવા અમલમાં આવેલ કાયદા વિશે સરકારી વકીલ શ્રી કે.એમ. રાણા બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર એ.બી.દેવધા નાઓ દ્વારા નવા અમલમાં આવેલ કાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સદર કાર્યક્રમમાં જોરાપુરા સરપંચશ્રી,ગામના આગેવાનો, ઉપરાંત સામાજિક આગેવાનો તથા હાઈસ્કૂલના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.