વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ एक पेड़ माँ के नाम અભિયાન થકી સૌને માતાના નામે વૃક્ષ વાવી અને તેનું જતન કરવા વિનમ્ર આહ્વાન કર્યું છે, ત્યારે આજે આટકોટ ખાતે સ્થિત શ્રી કે.ડી.પી. હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ભરત ભાઈ બોઘરરાએ કેમ્પસમાં ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું. “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ રાજ્યભરમાં અનેક સ્થળોએ નાગરિકો દ્વારા છોડનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ एक पेड़ माँ के नाम અભિયાન થકી સૌને માતાના નામે વૃક્ષ વાવી અને તેનું જતન કરવા વિનમ્ર આહ્વાન કર્યું છે, ત્યારે આજે આટકોટ ખાતે સ્થિત શ્રી કે.ડી.પી. હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ભરત ભાઈ બોઘરરાએ કેમ્પસમાં ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું. "એક પેડ મા કે નામ" અભિયાન હેઠળ રાજ્યભરમાં અનેક સ્થળોએ નાગરિકો દ્વારા છોડનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.