T20 WORLD CUP માં ભારત ની જીતથી સમગ્ર ગુજરાત અને બોટાદ માં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો
T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતે આફ્રિકાને 7 રનથી હરાવીને જીત હાંસલ કરી.આવી અફલાતુન મેચમાં ભારત જીતવાથી બોટાદ, ગુજરાત તેમજ ભારત માં ખુશીનો માહોલ જોવા મળ્યો.તેમાં ક્રિકેટ ચાહકોએ ભારતીય ખેલાડીઓ પર ગર્વ અનુભવ્યો અને ફેન્સે ફટાકડા ફોડીને દિવાળી જેમ સેલિબ્રેશન કર્યું. આ T20 વર્લ્ડ કપની જીત થી બોટાદ માં પણ તહેવાર જેવો માહોલ જોવા મળ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
![](https://atthistime.in/wp-content/uploads/2018/04/playstore.png)