સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેન્કની સામાન્ય સભા યોજાઈ હતી. - At This Time

સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેન્કની સામાન્ય સભા યોજાઈ હતી.


બેંક દ્વારા 419 કરોડનું ધિરાણ અને 383 કરોડની ડિપોઝીટ અપાઇ.

સુરેન્દ્રનગર જિલ્લાની પોતાની ગણાતી બેંક કો.ઓપરેટિવ બેન્કની સામાન્ય સભા યોજવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગરની ડિસ્ટ્રીક બેંક દ્વારા એક વર્ષની અંદર નફો તેમજ જે ધિરાણ આપવામાં આવ્યો છે તેના હિસાબો રજૂ કરવામાં આવ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગરની ડિસ્ટ્રીક બેંક દ્વારા એક વર્ષની અંદર 5.07 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કરવામાં આવ્યો છે આ ઉપરાંત એક વર્ષની અંદર 14 કરોડનુંની વસુલાત કરવામાં આવી છે સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર તેમજ આઈ કે જાડેજા તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં બેંકની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગરની ડિસ્ટ્રીક બેંક સતત નફો કરી રહી છે જ્યારે ડિસ્ટ્રિક્ટ દ્વારા એક વર્ષમાં 419 કરોડ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું છે આ ઉપરાંત 383 કરોડ રૂપિયાની ડિપોઝિટ ફિક્સ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગરની ડિસ્ટ્રીક બેંક નો નફાનું ધોરણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે આ અંગે હરદેવસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે અગામી દિવસોમાં હજુ પણ બેંકનો ગ્રોથ ઊંચું જવાનો છે અને બેંક સતત નફો કરવાની છે ત્યારે એક વર્ષના સમયગાળા દરમિયાન 250 જેટલી મંડળીઓને ધિરાણ આપવામાં આવ્યું છે અને આ ધિરાણ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ જે મંડળીઓ દ્વારા એક વર્ષના અંદર નફો કરી અને સારી કામગીરી કરવામાં આવી હોય તે મંડળીઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે બુલેટની છે કે ડિસ્ટ્રીક બેંકની સાધારણ સભામાં ડિસ્ટ્રીક બેંક એ પોતાના એક વર્ષ અંતર્ગત કરેલા આર્થિક લેવડદેવડના વ્યવહારોના હિસાબો પણ રજૂ કર્યા છે ત્યારે સામાન્ય સભામાં ઉપસ્થિત તમામ બેંકના ડિરેક્ટરો તેમજ કર્મચારીઓનો પણ સારી કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરની ડિસ્ટ્રીક બેંક દ્વારા આ વર્ષે નવું બિલ્ડીંગની ખરીદી કરી અને નવી ડિસ્ટ્રીક બેંકનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ અધ્યતન ટેકનોલોજી પણ ડિસ્ટ્રીક બેંકના આર્થિક લેવડદેવડ માટે વસાવામાં આવી છે ઉલ્લેખની છે કે ડિસ્ટ્રીક બેંક એક સમય સતત ખોટ ઉપર ખોટ કરી રહી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી અને કેટલા વર્ષોથી બેંક સતત નફો કરી રહી છે અને ચેરમેન હરદેવસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ પણ બેંક નફો કરતી રહેશે અને સેવાઓ અને ગ્રાહકોની સેવાઓમાં પણ વધારો થતો રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.