રાજકોટની સિવિલમાં પોલીસને ચકમો આપી કેદી ફરાર: ભાગ્યો કે ભગાડ્યો તપાસનો મુદ્દો
25મીએ જેલમાંથી લાવી કેદીને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાયો હતો
જાપ્તાના જમાદાર સહિતના બંને પોલીસમેન જવાબદાર, ભરણપોષણ કેસનો આરોપી હતો
શહેરની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાંથી શુક્રવારે મોડી સાંજે કેદી નાસી છુટતાં પોલીસબેડામાં દોડધામ મચી ગઇ હતી, ભરણપોષણ કેસના ગુનાના આ કેદી પર જાપ્તામાં રહેલા બંને પોલીસમેનની લાપરવાહી કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું, ફરાર કેદીની શોધખોળ સાથે જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીનો પણ ધમધમાટ શરૂ થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.