યુવા કોળી સમાજ અગ્રણીના ઘરે શુભેચ્છા મુલાકાત લેતા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બાવળિયા
ભાવનગર જીલ્લા કોળી સમાજના યુવા અગ્રણી ઘનશ્યામભાઈ મકવાણા રંઘોળાના ઘરે શુભેચ્છા મુલાકાત લેતા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે રાજકોટ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ખોડાભાઈ ખસિયા,ઉમરાળા તાલુકા કોળી સમાજ અગ્રણી બાવચંદભાઈ જાદવ ઠોંડા,પત્રકાર નિલેશભાઈ ઢીલા,દેવશીભાઈ મકવાણા,નટુભાઈ ચાવડા,જગદીશભાઈ મકવાણા,જીતુભાઈ મકવાણા સરપંચ ભૂતિયા,ભરતભાઈ ચૌહાણ ગઢુલા,બાબુભાઈ મકવાણા ઠોંડા સહિતના જોડાયા હતા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.