રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઓવરબ્રીજ ખાતેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. - At This Time

રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઓવરબ્રીજ ખાતેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.


રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઓવરબ્રીજ ખાતેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૨૭/૬/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર ગેરકાયદેસર દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા અને વધુમાં વધુ કેસો શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, ક્રાઇમ બ્રાન્ચ PI એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના ડી.સી.સાકરીયા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સંજયભાઇ દાફડા, વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા ને મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ શહેર કુવાડવા GIDC પાસે આવેલ રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપરના ઓવરબ્રીજ ખાતેથી હોન્ડા સીટી ફોર વ્હિલ કારમાં ભરેલ ગે.કા. ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અરબાજ જાકીરભાઇ શેખ ઉ.૨૫ રહે-RMC ક્વાર્ટર, બ્લોકનં.૩૬, રૂમનં.૧૯૯૬, પુષ્કરધામ મે.રોડ, રાજકોટ ઈંગ્લીશ દારૂ તથા કાર સહિત કુલ.૩,૫૪,૧૨૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.