શાળા પ્રવશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ બાયડ ની સારસ્વત ખાતે યોજાયો. - At This Time

શાળા પ્રવશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ બાયડ ની સારસ્વત ખાતે યોજાયો.


આજરોજ સારસ્વત હાઈસ્કૂલમાં ધોરણ ૯ અને ૧૧ નો પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં મુખ્ય મહેમાન તરીકે બાયડ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી અને સી.આર.સી હેમંતભાઈ હાજર રહ્યા હતા અને ધોરણ ૯ અને ૧૧ ના બાળકોને પ્રવેશ ઉત્સવ માં પુસ્તકો નું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નિમિત્તે શાળાના આચાર્યશ્રીએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને અંતે નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા બાળકોને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા પણ પાઠવી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.