પ્રતિબંધિત પ્લાસ્ટિક, ગંદકી કરતા 282 આસામીઓને રૂ. 85,267 નો દંડ ફટકારાયો
મનપા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.21 થી તા.24 દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ 282 આસામીઓ પાસેથી 31.835 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.85,267નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.