ગુજરાતમાં વધતા નશા ખોરી અટકાવવા બાબતે ગુજરાત પોલીસ દ્વારા એક સેમિનાર નું આયોજન કરેલ જેમાં ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી સહિત પોલીસ ઉચ્ચ અધિકારી હજાર રહ્યા - At This Time

ગુજરાતમાં વધતા નશા ખોરી અટકાવવા બાબતે ગુજરાત પોલીસ દ્વારા એક સેમિનાર નું આયોજન કરેલ જેમાં ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી સહિત પોલીસ ઉચ્ચ અધિકારી હજાર રહ્યા


તા:-૨૬/૦૬/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ માં ગુજરાત પોલીસ દ્વારા એન્ટી ડ્રગ્સ અવેરનેસ દ્વારા યુવાનો ની ફિટનેસ અને હેલ્થ ને ધ્યાને રાખી એક રાજ્ય ના ગૃહ મંત્રી ને સાથે રાખી નશા થી કઈ રીતે દૂર રહેવું તે અંગે એક કાર્યક્રમ નું આયોજન રાકેલ

ગુજરાત પોલીસ એન્ટી ડ્રગ અવેરનેસ અભિયાન દ્વારા યુવાનો ફિટનેસ અને હેલ્થમાં ધ્યાન આપે અને નશાની કુટેવથી દૂર રહે તે માટે પોલીસ અલગ અલગ રીતે જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહી છે. જેમાં Anti Drugs Campaign હેઠળ ડ્રગ્સને નાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમાં ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ DGP શ્રી વિકાસ સહાય, પો.કમિ.શ્રી અમદાવાદ શહેર, સુરત શહેર, ACB વડા, IB વડા તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.