જસદણમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા મહારાજા ફિલ્મનો વિરોધ કરી પ્રતિબંધ મૂકવા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર અપાયું
જસદણમાં મહારાજા ફિલ્મના પ્રતિબંધની માંગણીના બેનરો સાથે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ વિશાળ બાઈક રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી મહારાજા ફિલ્મનો વિરોધ કર્યો હતો અને ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી આ તકે જસદણ હવેલીના ટ્રસ્ટી ભરતભાઈ ધારૈયા, ટ્રસ્ટી અશોકભાઈ મહેતા, ઉપપ્રમુખ કમલેશભાઈ ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ કલ્યાણી, સહમંત્રી સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરિયા તથા વૈષ્ણવો હેમલભાઈ બાબરીયા, પિયુષભાઈ રાઠોડ, દિલીપભાઈ કલ્યાણી, વિશાલભાઈ ધારૈયા, ભુરાભાઈ તન્ના, ગોપાલભાઈ ભાડલીયા, હિતેશભાઈ ધ્રાફાણી, રાજેશભાઈ શેઠ, તુષારભાઈ છાંટબાર, રાજુભાઈ ગાંધી, રવિભાઈ જીવાણી, તેજસભાઈ વડોદરિયા, ધવલભાઈ ગાંધી, ધવલભાઈ જીવાણી, લાલુભાઇ દિવાન, સચિનભાઈ થડેશ્વર, અમરીશભાઈ ધ્રાફાણી, સંજયભાઈ સખીયા, મેહુલભાઈ અંબાણી, ધર્મેશભાઈ પરીખ, પંકજભાઈ ધારૈયા, જગદીશભાઈ ભાડલીયા, સૌરભભાઈ બાબરીયા, નિલેશભાઈ દિવાન, ભરતભાઈ ભાડલીયા, ગીતેશભાઈ અંબાણી સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.