વિસાવદર પોલીસસ્ટેશન માં ત્રણ વાત તમારી ત્રણવાત અમારી સંવાદ યોજાયો - At This Time

વિસાવદર પોલીસસ્ટેશન માં ત્રણ વાત તમારી ત્રણવાત અમારી સંવાદ યોજાયો


વિસાવદર પોલીસસ્ટેશન માં ત્રણ વાત તમારી ત્રણવાત અમારી સંવાદ યોજાયો વિસાવદર પોલીસ સ્ટેશનખાતે પીએસઆઈ સુમરા ના અધ્યક્ષસ્થાને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ત્રણવાત તમારી ત્રણ વાત અમારી સંવાદ યોજાયેલ જેમાં લોકોને તોતિંગ વ્યાજ ની ચૂંગલ માંથીછોડાવવા માટે વિસાવદર ની જુદીજુદી બેંકતેમજ સહકારી મનડળીઓ પણજોડાયેલ અને પર્સનલ લોન મોર્ગેજ લોન કેવીરીતે મેળવવી તેનુ માર્ગદર્શન આપેલ ત્યારે પીએસઆઈ સુમરા દ્વારા લોકોને પોતાના વાહન યોગ્ય જગ્યાએ પાર્ક કરીને ટ્રાફિક નથાય અને લોકોને પણ તકલીફ નપડે તેવું જણાવેલ ત્યારે તાલુકા ના ખેડૂત નો પણ અપીલ કરેલ કે પોતાને ત્યાં પરપ્રાંતિ મજુર કામ કરતા હોય તેના આધારકાર્ડ તેમજ બીજા ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખવા જેથીકોઈ પણ પ્રકાર નો ગુનો કરીને ભાગીજાય તો ગુનો ડિટેન કરવામાં મદદ મળે તેટલા માટે પરપ્રાંતિ મજૂરના એવીડન્સ રાખવા અપીલ કરેલ હતીઆ કાર્ય કર્મમમા વિસાવદર ના વેપારી ઓ તેમજ રાજકીય પદાધિકારી ઓ પધારેલ હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.