રાજુલા શહેરમાં સર્વ રોગ તથા નેત્ર નિદાન યજ્ઞ કેમ્પ યોજાયો - At This Time

રાજુલા શહેરમાં સર્વ રોગ તથા નેત્ર નિદાન યજ્ઞ કેમ્પ યોજાયો


રાજુલા શહેરમાં સર્વ રોગ તથા નેત્ર નિદાન યજ્ઞ કેમ્પ યોજાયો

રાજુલા શહેરમાં કે એચ આઈ રાજુલા દ્વારા શહીદ એ કરબલાની યાદમાં તેમજ જોલી ટ્રેડ ઇન્ફા પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના સહયોગથી સાથે હનુમંત હોસ્પિટલ મહુવાના સંયોજકથી એક ભવ્ય સર્વ રોગ તથા નેત્ર નિદાન યજ્ઞ કેમ્પનું આયોજન રાજુલા શહેરમાં અભાસી હોલ ખાતે આયોજન કરવામાં આવેલું આ કેમ્પમાં મહુવા હનુમંત હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર એ પોતાની સેવા આપેલી જેમાં આંખના ડોક્ટર તરીકે મૌલિક વૈશ્વ ફિઝિશિયન તરીકે ડોક્ટર એમએ સુંદરણી સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર ગણાત્રા કિડની અને પથરી ના ડોક્ટર પ્રશાંત સર્વદે કાન નાક અને ગળાના ડોક્ટરો વિપુલ વળ્યા દાંતના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર મીત જોશી તેમજ જનરલ સર્જન ડોક્ટર એમ એમ કુરેશી સહિતની ડોક્ટરોની ટીમે આ કેમ્પમાં પોતાની સેવા આપેલી કાર્યક્રમની શુભ શરૂઆત તો આમંત્રિત મહેમાનો તેમજ આમંત્રિત ડોક્ટરોના હશે દિપક પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલો આ કાર્યક્રમમાં રાજુલા શહેરના નામાંકિત વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ રાજુલા શહેરના અગ્રણી આગેવાનો તેમજ સર્વ સમાજના અગ્રણીઓ સાથે સાથે રાજુલા શહેરના પૂર્વ ધારાસભ્યો અંબરીશ ડેર તેમજ રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્દીપક ઠક્કર સહિત લોકો એ હાજરી આપેલી
આ નિદાન કેમ્પમાં અંદાજિત 500 જેટલા દર્દીઓએ એટલે આપો તેમજ જરૂરિયાત મંડળ જરૂર પડશે તેઓને તદ્દન નિશુલ્કપણી ઓપરેશનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમમાં દવા તેમજ સારવાર માટેના થતા ખર્ચના મુખ્ય દાતા જોલી ટ્રેડ ઈનફા પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના સહયોગથી આ કાર્ય કરવામાં આવેલું સાથે જોલી પેડ ઇનફા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા હનુમંત હોસ્પિટલ ને રૂપિયા એક લાખનું યોગદાન રાજુલા આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોની રૂબરૂમાં અને સાથે સમાજના તમામ લોકોના હસ્તે આ રકમ માટે આ યોગદાન ની જાહેરાત કરવામાં આવી
ત્યારે આ કાર્યક્રમમાં પધારેલ પૂર્વ ધારાસભ્યો અમરીશ ડેરે પણ આ કાર્યક્રમનું આયોજન કરવા માટે રાજુલા એ.એસ.આઇ જમાત તેમજ જોલી ટ્રેડ ઈનફા પ્રાઇવેટ લિમિટેડ કંપની ને આ કાર્યકમ માટે અભિનદન પાઠવેલ
રાજુલા શહેરના આ કાર્યક્રમમાં એક જ સ્ટેજ પર દરેક સમાજના લોકો અને દરેક રાજકીય આગેવાનો એકત્ર રીતે થયા હોય તેવી આ પ્રથમ બાબત છે કે જેમાં લોકોએ હાજરી આપી સમગ્ર કાર્યક્રમની સફળ બનાવવા માટે રાજુલા કે એસ.આઇ જમાત તેમજ યુવાનો દ્વારા ભારત ઉઠાવવામાં આવેલ


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.