દેશની એકતા, અખંડિતતા અને સ્વાભિમાન માટે જીવનભર સંઘર્ષ કરનારા જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ. - At This Time

દેશની એકતા, અખંડિતતા અને સ્વાભિમાન માટે જીવનભર સંઘર્ષ કરનારા જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ.


દેશની એકતા, અખંડિતતા અને સ્વાભિમાન માટે જીવનભર સંઘર્ષ કરનારા જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ.

આજ રોજ 23/જૂન/2024 ના રોજ ગીર સોમનાથ વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મેરી ટાઈમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર અને અખિલ ગુજરાત માછીમાર મહામંડલના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્તખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ના પુણ્ય તિથિ નિમિત્તે પુષ્પાંજલિ દીપ પ્રગટાવીને પ્રાર્થના કરવામાં આવેલ
આ પ્રસંગ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મેરી ટાઈમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર અને અખિલ ગુજરાત માછીમાર મહામંડલના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા, તેમજ વેરાવળ સમસ્તખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા, તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા, વેરાવળ હોળી એસોસિયેશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ માછીમાર બોટ એસોસિયેશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટીયા, ગીર સોમનાથ જિલ્લા માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ ફોફંડી, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ઉપાધ્યક્ષ રમેશભાઈ કુહાડા, તેમજ સમસ્ત ખારવા સમાજના તમામ આગેવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.