બોટાદની કેલોરેક્સ પ્રિ સ્કૂલમાં નાના ભૂલકાઓએ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી - At This Time

બોટાદની કેલોરેક્સ પ્રિ સ્કૂલમાં નાના ભૂલકાઓએ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી


( પ્રતિનિધિ વનરાજભાઈ ધાધલ)
બોટાદ ના પાળીયાદ રોડ જવાહર નગર ખાતે આવેલ કેલોરેક્સ પ્રિ સ્કૂલ ખાતે ધોરણ પ્લે ગ્રુપ અને નર્સરી , KG 1,2 નાના ભૂલકાઓ એ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે શાળા માં યોગ કરી યોગ દિવસ ની ઉજવણી કરી હતી યોગ વિશે શાળા ના સચાંલક નેહલબેન કુંવરાણી દ્વારા બાળકો ને યોગ કરવાથી કેટલું મહત્વ છે તે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમ સફળ બનાવવામાં માટે જોનીભાઈ દરેડવાળા અને નેહલબેન જોનીભાઈ કુંવરાણી તેમજ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.