વીંછિયામાં કાલે એક વૃક્ષમાં એક નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે - At This Time

વીંછિયામાં કાલે એક વૃક્ષમાં એક નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે


ભારતીય જનતા પાર્ટી વિંછીયા તાલુકા દ્વારા વિછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે 9:00 વાગ્યે એક પેડમાં એક નામ (વૃક્ષારોપણ) કાર્યક્રમ ને અંતર્ગત વિંછીયા યાર્ડ ખાતે એક મિટિંગનું આયોજન થશે. જેમાં બીજેપી પાર્ટીના વિવિધ વિભાગના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.