બોટાદના મોટા સખપર ગામે કિરાણાની દુકાનમાં આગ લાગતાં એક વ્યક્તિ ગંભીર રીતે દાજ્યો - At This Time

બોટાદના મોટા સખપર ગામે કિરાણાની દુકાનમાં આગ લાગતાં એક વ્યક્તિ ગંભીર રીતે દાજ્યો


મળતી માહિતી અનુસાર બોટાદના મોટા સખપર ગામે કિરાણાની દુકાનમાં એક વ્યક્તિ પેટ્રોલ ભરતા અચાનક આગ લાગી હતી જેમાં વ્યક્તિ આખા શરીરે દાઝ્યો હતો ને તત્કાલ તેમને બોટાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા હતા. બધું સારવાર માત્ર અન્ય હોસ્પીટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.