જીલ્લા અનુ જાતિ મોર્ચા દ્વારા આયોજિત યોગ દિવસ ની ઉજવણી કરાઈ - At This Time

જીલ્લા અનુ જાતિ મોર્ચા દ્વારા આયોજિત યોગ દિવસ ની ઉજવણી કરાઈ


વિશ્વ છે યોગ દિવસ નિમિતે બોટાદ જીલ્લા અનુ જાતિ મોર્ચા દ્વારા આયોજિત યોગા નો કાર્યક્રમ ડો આંબેડકર પ્રાથમિક શાળા ખસ રોડ બોટાદ રાખવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત અર્જુન નિમાવત જિલ્લા યોગ કોડીનેટર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ધવલભાઈ ડોડીયા મહામંત્રી દેવજીભાઈ સોલંકી મહામંત્રી અરવિંદભાઈ સોલંકી પૂર્વ ઉપપ્રમુખ દિનેશભાઈ સાગઠીયા બોટાદ તાલુકા મોરચાના પ્રમુખ દેવજીભાઈ ખુમાણ બોટાદ શહેર મોરચાના પ્રમુખ મનુભાઈ બથવાર ઉપપ્રમુખ વિનુભાઈ સોલંકી વિજયભાઈ મકવાણા મહીલા મોરચાના રસીલાબેન અલગોતર સ્કૂલ આચાર્ય શિક્ષક ગણ મોરચાના સૌ હોદેદારો હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.