ભારતીય જનતા પાર્ટી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

ભારતીય જનતા પાર્ટી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી


જસદણ શહેરમાં ભાજપ દ્વારા કુદરતી વાતાવરણમાં રાજાશાહી વખતના જીલેશ્વર પાર્કમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પાર્ટીના આગેવાનો હોદ્દેદારો ડોક્ટરો તેમજ એડવોકેટ અને વેપારી મિત્રો સહિત પાર્ટીના કાર્યકરો યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતા અને યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.