આજ રોજ રાજકોટ તાલુકાના ગવરીદડ થી રાજગઢ રોડનું પેવરકામની શરૂઆત કરેલ - At This Time

આજ રોજ રાજકોટ તાલુકાના ગવરીદડ થી રાજગઢ રોડનું પેવરકામની શરૂઆત કરેલ


આજ રોજ રાજકોટ તાલુકાના ગવરીદડ થી રાજગઢ રોડનું પેવરકામની શરૂઆત કરેલ છે. જે કામની અંદાજીત રકમ રૂ.૩૦૫ લાખ છે.આ રોડથી આ વિસ્તારના ગ્રામ્યજનોની સુખાકારીમાં વધારો થશે. આ પ્રસંગે વિસ્તારના ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, શ્રી રાજાભાઈ ચાવડા - બેડી જિ.પં.સીટ પ્રતિનિધિ,શ્રી વિજયભાઈ અજાણી, શ્રી અશ્વિનભાઈ મેઘાણી - મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, ભરતભાઈ ખાનપરા,લઘુ ઉદ્યોગ સેલ પ્રદેશ કારોબારી સભ્ય,શ્રી કિશોરભાઈ તાલપરા,રાજુભાઈ અજાણી,ભરતભાઈ અજાણી,વસંતભાઈ સોરઠીયા,કરમશીભાઈ અજાણી,સુખાભાઈ અજાણી,હરેશભાઈ કમાણી,સરપંચશ્રી રાજગઢ રુદ્રદતસિંહ જાડેજા, ધનરાજભાઈ ડોડીયા - મંત્રી બક્ષીપંચ મોરચો,નરોતમભાઈ પરમાર - મહામંત્રી અનુ.મોરચો,હરિભાઈ પરમાર,મનોજ ચૌહાણ -પ્રમુખ તા.ભા.અનુ.મોરચો,અમિતભાઈ ગોહેલ,સૂર્યકાંતભાઈ પરમાર વગેરે ગ્રામજનો તથા આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


7359339209
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.