વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ ૨૦૨૪ ભારત ૧૫૯ માં ક્રમે
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ ૨૦૨૪ ભારત ૧૫૯ માં ક્રમે
દેશ માં વાણી સ્વતંત્ર્યતા અભી વ્યક્તિ ના અધિકારો અને અખબારી સ્વતંત્ર્યતા અંગે ચિંતા જનક રેંક આ રિપોર્ટ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ ૨૦૨૪ ના એટલે કે તાજેતર ના છે વિધાઉટ બોર્ડર્સ (RSF) દ્વારા પ્રકાશિત આ રિપોર્ટ ની પ્રથમ આવૃત્તિ વર્ષ ૨૦૨૨ માં જાહેર કરાયેલ આ રિપોર્ટ માં વિશ્વ ના ૧૮૦ જેટલા દેશો અને પ્રદેશો માં પત્રકારો તેમજ મીડિયા મળતી સ્વતંત્રતા ના સ્તર ની તુલના કરવામાં આવે છે આ રિપોર્ટ મુજબ અખબારી સ્વતંત્રતા સંબધિત પાંચ ઇન્ડિકેટર ના આધારે દેશ નું મૂલ્યાંકન કરવા માં આવે છે અને તેના આધારે રેન્કિંગ આવે છે જેમાં ૧ રાજકીય ૨ કાનૂન ૩ આર્થિક ૪ સામાજિક ૫ પત્રકારો ની સુરક્ષા આ રેન્ક માં ટોચ ના દેશો ના સ્કોર નોર્વે ૯૯.૮૯ ડેનમાર્ક ૮૯.૬૦ સ્વીડન ૮૮.૩૨ ભારત ૩૧.૨૮ સૌથી નીચે ના દેશો અફઘાનિસ્થાન ૧૭૮ સિરિયા ૧૭૯ અને એરિટ્રીયા ૧૮૦ સાથે ભારત ની વિવિધ ઇન્ડિકેટર માં રેન્ક રાજકીય ૧૫૯ કાનૂન ૧૪૩ આર્થિક ૧૫૭ સામાજિક ૧૫૬ પત્રકાર સુરક્ષા ૧૬૨ માં ક્રમે આવતા ભારત વર્ષ ૨૦૨૪ માં વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ફેકસ અનુસાર ૧૫૯ માં નંબરે આવ્યું છે
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.