*નેત્રંગના બિલાઠા ગામે દુકાન માંથી વિદેશી દારૂ ઝડપાયો* - At This Time

*નેત્રંગના બિલાઠા ગામે દુકાન માંથી વિદેશી દારૂ ઝડપાયો*


નેત્રંગ પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર, પ્રોહીબીશન વોચ તપાસમાં હતા, તે સમય દરમ્યાન ચોકસ બાતમીદાર થી બાતમી મળેલ કે બિલાઠા ગામે ટેકરા ફળીયામાં રહેતો રાકેશ નટવર વસાવા પોતાના ધરની આગળ આવેલ દુકાન ના ભાગે વિદેશી દારૂનુ વેચાણ ચાલુ છે. જે બાતમીના આધારે રેડ કરતા દુકાનના પાછળના ભાગે એક પ્લાસ્ટીક ના થેલા માંથી ૧૮૦ એમ.એલની જુદી જુદી 35 થી 40નંગ બોટલ મળી આવેલ, જેની કિંમત રૂપિયા ૪૦૦૦/= નો મુદામાલ જપ્ત કરેલ. જયારે આરોપી રાકેશ વસાવા ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી પ્રોહીબીશન એક્ટ ગુનો નોંધી આગળની કાર્યવાહી નેત્રંગ પોલીસે હાથ ધરી છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.