વિસાવદર શહેર માં એક કલાક માં 21મિમિ વરસાદપડ્યો - At This Time

વિસાવદર શહેર માં એક કલાક માં 21મિમિ વરસાદપડ્યો


વિસાવદર શહેર માં એક કલાક માં 21મિમિ વરસાદપડ્યો
વિસાવદર ના શહેરી વિસ્તારમાં આજે અસહ્યય ગરમી અને ઉકળાટ બાદ બપોરે વરસાદ પડતાં લોકોને ગરમી માંથી રાહત મળીહતી ત્યારે વિસાવદર માં સત્તાવાર સૂત્ર ના જણાવ્યા અનુસાર બપોરે એક વાગ્યાં થી બે વાગ્યાં સુધીમાં 21મિલી એટલે કે પોણો ઇંચ વરસાદ પડેલ હતો સીઝનનો પહેલો વરસાદ પડતાં લોકોમાં ખુશી જોવા મળેલ હતી ત્યારે વિસાવદર નગર પાલિકા ની પ્રિમોન્સૂન કામગીરી ના ધજીયા ઉડ્યા હતા પોણોઈચ વરસાદજ વિસાવદર બસ્ટેન્ડ વિસ્તાર માં પાણી ભરાય ગયેલ હતા અને વાહન ચાલકોને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો તો સીઝનનો પહેલો વરસાદ પડતાં ખેડૂતો માં પણ ખુશી જોવા મળેલ હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.