તલોદ સમર્પણ મલ્ટી સ્પે હોસ્પિટલ માં રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

તલોદ સમર્પણ મલ્ટી સ્પે હોસ્પિટલ માં રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું


*તલોદ સમર્પણ મલ્ટી સ્પે હોસ્પિટલ માં રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

તલોદ સમર્પણ મ. સ્પે. હોસ્પિટલ તલોદ, આશીર્વાદ નર્સીંગ કોલેજ ઘડી અને રેડ ક્રોસ લેબોરેટરી
હિંમતનગર ના સંયુક્ત ઉપક્રમે કેમ્પ મા તાલુકા હેલ્થ ઓફિસર ર્ડો વિનોદ મુઘટ સાહેબે સમર્પણ
હોસ્પિટલ ના ફિજીશીયન ર્ડો જય પટેલ સાહેબે રક્તદાન માટે આવેલ સૌ ને રક્તદાન વિશે માહિતી આપેલ અને બધા ને પ્રોત્સાહિત કરેલ... ટ્રસ્ટી શ્રી વિકલ્પભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, પ્રિન્સિપાલ શ્રી હાર્દિકભાઈ ગઢવી તથા ર્ડો જય પટેલે પણ રક્તદાન કર્યું હતું....કેમ્પ મા કુલ 37 બોટલ રક્તદાન એકત્ર કરવામાં આવ્યું હતું આ મહાન કાર્ય મા સહભાગી થવા બદલ ર્ડો મુઘટ સાહેબ તથા આશીર્વાદ કોલેજ ના તમામ વિધાર્થીઓ, સમર્પણ હોસ્પિટલ નો સ્ટાફ તથા રેડ ક્રોસ લેબોરેટરી હિંમતનગર ના તમામ સ્ટાફ નો શૈલેષભાઇ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો....


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.