બોટાદમાં આવેલ ટાવર રોડ તથા માર્કેટની સાફ સફાઈ કામગીરી કરવામાં આવેલ - At This Time

બોટાદમાં આવેલ ટાવર રોડ તથા માર્કેટની સાફ સફાઈ કામગીરી કરવામાં આવેલ


(રિપોર્ટ અસરફ જાંગડ )
નિર્મળ ગુજરાત ૨.૦” હેઠળ નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત માન.વહીવટદાર તથા ચીફ ઓફિસરની સુચના અને માર્ગદર્શન હેઠળ બોટાદમાં આવેલ ટાવર રોડ તથા માર્કેટની સાફ સફાઈ કામગીરી કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્મને સફળ બનાવવા સેનિટેશન ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.