વીંછીયા તાલુકાના વેરાવળ ગામમાં સરપંચ ના પિતા પર જીવલેણ હુમલો
બ્રેકીંગ ન્યુઝ-વીંછીયા
વીંછીયા તાલુકાના વેરાવળ ગામમાં સરપંચ ના પિતા પર જીવલેણ હુમલો
જેન્તીભાઈ ગોહિલ પર બે લોકોએ જેવલેણ હુમલો કર્યો
ઉપ સરપંચ અને સભ્ય એ સાથે મળીને લાકડાંના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો
સારવાર અર્થે વીંછીયા ની સરકારી હોસ્પિટલમાં થી વધુ સારવાર માટે આટકોટ કે.ડી પરવાડિયા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
માથામાં અને હાથ પર ઈજા પહોંચી હતી
સરપંચ ના પિતા જેન્તીભાઈ ગોહિલે જણાવ્યું કે સરકારી કામમાં રૂપિયાનો તોડ પાણી કરવા માટે મારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે
જેન્તીભાઈ ગોહિલ દ્વારા વીંછીયા પોલીસ સ્ટેશનમાં બે લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે
રિપોર્ટ-અશરફ મીરા સૈયદ વીંછીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.