પૂર્વ ટીપીઓ સાગઠિયા સહિત ચારેય કર્મચારી જેલમાં ધકેલાયા
અગ્નિકાંડની ઘટનામાં રિમાન્ડ પર હતા
નકલી મિનિટ્સ બુકના મુદ્દે જેલમાંથી કબજો મેળવાશે
ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં સંડોવાયેલા મનપાના ટીપીઓ સાગઠિયા, બે એટીપીઓ અને ફાયર સ્ટેશન ઓફિસરના રિમાન્ડ પૂરા થતાં ચારેયને બુધવારે જેલહવાલે કરવામાં આવ્યા હતા. પોલીસે હજુ પણ આગામી દિવસોમાં એકાદ કર્મચારીની ધરપકડનો નિર્દેશ આપ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
![](https://atthistime.in/wp-content/uploads/2018/04/playstore.png)