ભરોસા ની ભેંસે પાડો જણ્યો ખેડૂતો અને ખોડિયારનગર ના હંગામી રસ્તા ની જમીન ઉપર ચાર દબાણદારો ની લાજ કાઢતા સત્તાધીશો ખેડૂતો અને ખોડિયારનગર ને રસ્તા મુદ્દે ખોટી રીતે ટલ્લે ચડાવાય છે ચૂંટણી માં માટીપગા નેતા ઓને મત આપતા પહેલા વિચારજો - At This Time

ભરોસા ની ભેંસે પાડો જણ્યો ખેડૂતો અને ખોડિયારનગર ના હંગામી રસ્તા ની જમીન ઉપર ચાર દબાણદારો ની લાજ કાઢતા સત્તાધીશો ખેડૂતો અને ખોડિયારનગર ને રસ્તા મુદ્દે ખોટી રીતે ટલ્લે ચડાવાય છે ચૂંટણી માં માટીપગા નેતા ઓને મત આપતા પહેલા વિચારજો


ભરોસા ની ભેંસે પાડો જણ્યો ખેડૂતો અને ખોડિયારનગર ના હંગામી રસ્તા ની જમીન ઉપર ચાર દબાણદારો ની લાજ કાઢતા સત્તાધીશો

ખેડૂતો અને ખોડિયારનગર ને રસ્તા મુદ્દે ખોટી રીતે ટલ્લે ચડાવાય છે

ચૂંટણી માં માટીપગા નેતા ઓને મત આપતા પહેલા વિચારજો

દામનગર શહેર માં આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો ને પ્રાથમિક સુવિધા આપવા માં પાલિકા ના સત્તાધીશો ચાર દબાણદારો ની લાજ કાઢી રહ્યા છે હજારો લોકો ને બાન લેતા દબાણદારો ને રાજી રાખવા સત્તાધીશો કાયમી રસ્તો તો દૂર પણ હંગામી રસ્તો પણ આપી શક્યા નહી સબકા સાથ સબકા વિકાસ ભરોસા ની સરકાર પણ દબાણદારો માટે સરકારી જમીન ઉપર થતા ગેરકાયદેસર દબાણો ઉપર પ્રતિબંધ ફરમાવતા લેન્ડ ગ્રેબીગ એક્ટ કાયદા થી જિલ્લા કલેકટર ની જવાબદારી હોય તેમ છતાં વારંવાર રજૂઆતો રેલી ઓ યોજાય પણ સ્થાનિક પાલિકા ના સત્તાધીશો હજારો રાહદારી ઓને બાન માં લઇ રહ્યા છે માત્ર ચાર દબાણદારો ને રાજી રાખવા સત્તાધીશો એ જાહેર માં કહ્યું કે એક દિવસ થતો હશે તો બીજો દિવસ થવા નહિ દેવાઈ તેવી ખોડિયારનગર અને ખેડૂતો ની માંગ યોગ્ય હોવા નો એકરાર કર્યા ને છ માસ કરતા વધુ સમય થવા છતાં કાયમી રસ્તો તો દૂર પણ હંગામી રસ્તો પણ અપાવી શક્યા નથી પાલિકા સત્તાધીશો ની દાનત સાફ નથી પ્રાથમિક સુવિધા આપવા માં પણ નિષ્ફળ સત્તાધીશો ને શરમ આવવી જોઈ એ જે હાલાકી ખેડૂતો અને ખોડિયારનગર ભોગવે છે તેવી હાલાકી તમારી હોય તો ? હજારો ના ભોગે દબાણદાર ની ખુશામત બંધ કરો પ્રાથમિક સુવિધા એ લોકો નો હક્ક છે ભીખ નહિ ચૂંટણી સમયે જેના મત મેળવી સતા મળી તેને પ્રાથમિક સુવિધા આપો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.