*નટુભાઈ ચૌધરી પરિવાર પુંસરી તરફથી 1200 ચોપડા વિતરણ કરાયા* - At This Time

*નટુભાઈ ચૌધરી પરિવાર પુંસરી તરફથી 1200 ચોપડા વિતરણ કરાયા*


*નટુભાઈ ચૌધરી પરિવાર પુંસરી તરફથી 1200 ચોપડા વિતરણ કરાયા*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામે ચાલતા નટુભાઈ ચૌધરી પરિવાર તરફથી આજે જરૂરિયાત મંદ બાળકો ને ચોપડા વિતરણ કરવામાં આવ્યું વિદ્યાદાન મહાદાન ના સંકલ્પ સાથે પુંસરી તથા આસપાસના પેટાપરાના બાળકો માટે 1200 ચોપડાનું વિતરણ આજે નટુભાઈ પરિવાર ના નરેન્દ્ર પટેલ અને લીલા પટેલ ના હસ્તે કર્યું હતું. 200 જેટલા વિદ્યાર્થીઓએ આ નોટબુક નો લાભ અપાયો હતો જેમાં 150 ઉપરાંત દીકરીઓ નો સમાવેશ થાય છે ધોરણ 5 થી 12 સુધીના વિદ્યાર્થીઓને આ નોટબુક નો લાભ અપાયો હતો.. તમામ વિદયાર્થીઓને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યા હતા.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.