આયુષ આયુર્વેદ સેન્ટર
🔴 *દક્ષા બેન , જસદણ રેહવાશી , ૧ વર્ષ થી તેમને પગ નો દુખાવો , કમર નો દુખાવો અને ચાલવામાં અને સીડી ચડવામાં તકલીફ થતી હતી . આયુર્વેદિક સારવાર બાદ તેમને કોઈ પણ પ્રકાર ની તકલીફ નથી , તેઓ વ્યવસ્થિત રીતે ચાલી અને સીડી ચડી શકે છે.*
✓ગોઠણ નાં દુખાવા , પગ નો દુખાવો , સ્નાયુ નો દુખાવો , કમર નો દુખાવો , પગ ની પેની નો દુખાવો.
✓હરસ, મસા , ભગંદર , ઝાડા માંથી લોહી પડવું , પથરી નો દુખાવો.
✓ગેસ , કબજિયાત , અપચો , કૃમિ , ભૂખ ન લગાવી.
✓વજન વધારવા અને વજન ઘટાડવા
ની આયુર્વેદિક દવા થી સારવાર કરવામાં આવશે.
🌍 *આયુષ આયુર્વેદ સેન્ટર*
*જસદણ - સન ટૉકીઝ ની સામે લાતી પ્લોટ , જૂના બસ સ્ટેન્ડ , જસદણ.*
*સમય - દર ગુરૂવારે*
*રાજકોટ - લકિરાજ પાર્ટી પ્લોટ* *પાછળ , મહિલા થોરાળા મેઈન રોડ , ભાવનગર હાઇવે , રાજકોટ.*
*સમય - સોમવાર , મંગળવાર અને બુધવાર*
ફોન કરી ને કેસ લખાવો જરૂરી છે.
9909376222
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.