ભાવનગર બોટાદ સાંસદ નિમુબેન બાંભણીયા ને કેન્દ્રીય મંત્રીમંડળ માં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રીશ્રી ની જવાબદારી સોંપાઇ
(રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ)
બોટાદ ભાવનગર લોકસભા સાંસદ નિમુબેન બાંભણીયા ની કેન્દ્રીય મંત્રીમંડળ માં સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યારે પ્રથમ કેબીનેટ બેઠક યોજાઈ હતી જેમાં અલગ અલગ મંત્રીઓને ખાતાં ની ફાળવણી કરવામાં આવી હતી જેમાં બોટાદ ભાવનગર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી ના સાંસદ નિમુબેન બાંભણીયા ને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રીશ્રી ની જવાબદારી સોંપાઇ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.