દરામલી નાઈટ ક્રિકેટ મેચ દરમિયાન નજીવી બાબતે ધીંગાણું. મળતી - At This Time

દરામલી નાઈટ ક્રિકેટ મેચ દરમિયાન નજીવી બાબતે ધીંગાણું. મળતી


દરામલી નાઈટ ક્રિકેટ મેચ દરમિયાન નજીવી બાબતે ધીંગાણું. મળતી માહિતી મુજબ ગઈ કાલે રાત્રે દરામલી ખાતે નાઇટ ક્રિકેટ મેચ રમાઈ રહી હતી તે દરમિયાન ઇનિંગ ના છેલ્લા બોલે છક્કો મારતા બોલ ગ્રાઉન્ડ બહાર ગયો હતો જ્યાં કોઈ એ બોલ પરત ના આપતાં આયોજક સાથે બોલાચાલી થઇ હતી જેમાં કંઈક થપ્પડ બાજી થતા લોકો ના ટોળા એ ઉશ્કેરાઈ આયોજક ને માર મારવામાં આવ્યા ની વિગત મળી રહી છે જેના ફોટો અને વિડિઓ સોશ્યિલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે..
આયોજક ને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરાયા
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.