જસદણ તાલુકાના મદાવા ગામે સાત જુગારીઓ વાડીએ જુગાર રમતા ઝડપાયા - At This Time

જસદણ તાલુકાના મદાવા ગામે સાત જુગારીઓ વાડીએ જુગાર રમતા ઝડપાયા


જસદણ તાલુકાના મદાવા ગામે જયંતીભાઈ ગાંડાભાઈ જતાપરા જેની વાડીએ અમુક ઈસમો જુગાર રમે છે તેવી માહિતી મળતા ભાડલા પોલીસે રેડ દરમિયાન વનરાજ જયંતી રાજપરા તેમજ રાહુલ રાયાભાઈ જતાપરા તેમજ નિતેશભાઈ ગોવિંદભાઈ ઝાપડિયા તેમજ જયંતીભાઈ ગાંડાભાઈ જતાપરા તેમજ સંજયભાઈ અમરશીભાઈ દેરાણી તેમજ વનરાજભાઈ રમેશભાઈ બેરાણી તેમજ અંકુરભાઈ રાયધનભાઈ જતાપરા સહિતના સાત જુગારીઓ 2550 ના મુદ્દા માલ સાથે મળી આવ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.