જસદણ તાલુકાના કાળાસર ગામે સાત જુગારી જુગાર રમતા ઝડપાયા - At This Time

જસદણ તાલુકાના કાળાસર ગામે સાત જુગારી જુગાર રમતા ઝડપાયા


જસદણ તાલુકાના કાળાસર ગામે પ્રાગજીભાઈ પ્રેમજીભાઈ રંગપરા ની વાડીએ ખાડામાં અમુક જુગાર રમતા હોય તેવી બાતમી પોલીસને મળતા પોલીસે રેડ દરમિયાન 32,200 ના મુદ્દામાલ સાથે સાત ઈસમોની ધરપકડ કરી હતી. જેમાં છ શકુની કાળાસર ગામના હતા. તેમજ એક વિંછીયાના ખાસિયા ગામનો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.