લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર ખાતે વૃદ્ધા આશ્રમ ના વડીલો વચ્ચે જન્મ દિન ઉજવાયો - At This Time

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર ખાતે વૃદ્ધા આશ્રમ ના વડીલો વચ્ચે જન્મ દિન ઉજવાયો


લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર ખાતે વૃદ્ધા આશ્રમ ના વડીલો વચ્ચે જન્મ દિન ઉજવાયો

અમદાવાદ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર ખાતે વૃદ્ધા આશ્રમ ના વડીલો વચ્ચે જન્મ દિન ઉજવાયો લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર
હિલના પી.આર.ઓ.ગીરીશ પટેલ અને ગાયત્રી પરિવારના દક્ષાબેનની સુપુત્રી ચિ.ઇશવાનીના ૨૫મા જન્મદિવસની ઉજવણ સાંજે ૫-૦૦ થી ૬-૦૦ કલાકે દિપયજ્ઞના માધ્યમથી ગાયત્રી મંત્રો,મહામૃત્યુંજ્ય મંત્રોના ઉચ્ચારો વચ્ચે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાત્સલ્ય વૃધ્ધાશ્રમ, વાડજ સર્કલ,અમદાવાદ ખાતે વડીલોના આશીર્વાદ તથા ભોજન સાથે જન્મ દિવસ ની પ્રેરણાત્મક રીતે ઉજવવામાં આવ્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.