સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ - At This Time

સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ


સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ

સાબરકાંઠા તાલુકાના ચોરીવાડ ગામે કાલે રાત્રે ફૂલ વાવાઝોડા સાથે વરસાદ

વરસાદ પડવાથી કેટલાક જાડ અને વીજ પોલ ના થાંભલા ધરાશાય થયા

વિજયનગર ચોરિવાડ રોડ પર જાડ પડવાથી ભારે ટ્રાફિક જામ

જાડ પડવાથી ચોરીવાડ ના સ્થાનિક લોકો દ્વારા જાડ કાપીને રસ્તો સાફ કરવા માં આવ્યો

વરસાદ પડવાથી ગરમી માં રાહત મળી

સાબરકાંઠા રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ
At this time news idar


+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.